$11.13
Genre
Current Affairas & Pollitics, Novels & Short Stories
Print Length
356 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184618204
Weight
280 Gram
પ્રજાજીવન ઉપર સૌથી વધુ પ્રગાઢ પ્રભાવ નાખનાર તત્વ ધર્મ રહ્યો છે. ધર્મના દ્વારા નિર્મિત વાતાવરણથી વ્યક્તિ તથા સમષ્ટિના આચાર, વિચાર અને વ્યવહાર ઘડતા હોય છે. વિધિ-નિષેધો તથા પાપ-પુણ્યની માન્યતાઓ સ્થિર થતી હોય છે. લોક-પરલોક વિશેની રુચિ-અરુચિ અને તેના દ્વારા પ્રવૃત્તિ-અપ્રવૃત્તિ પણ નિશ્વિત થતી હોય છે.
0
out of 5