$8.08
Genre
Novels & Short Stories
Print Length
165 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9789380126081
Weight
240 Gram
‘વીણેલી નવલિકાઓ’માં પન્નાલાલની ઘણીખરી તો નમૂનેદાર ટૂંકી વાર્તાઓ છે. આ સંગ્રહ પન્નાલાલની સર્જકતાનો સંતર્પક અનુભવ કરાવી શકે છે, અને તેથી આ પ્રકાશનને હું સાનંદ આવકારું છું. કયો છે એ પ્રદેશ ? પન્નાલાલને ગામડાના, ગ્રામજીવનના વાર્તાકાર તરીકે ઓળખાવાય છે.
0
out of 5