By Dhansukhlal Mehta, Jyotindra Dave (ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે)
By Dhansukhlal Mehta, Jyotindra Dave (ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર દવે)
$12.29
Genre
Novels & Short Stories
Print Length
336 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184808841
Weight
295 Gram
આપણે ત્યાં વિનોદરસનું સાહિત્ય નષ્ટ થયું છે. વાગ્ભટ ઉપર ટીકા લખતાં સિંહદેવ કહે છે : ‘લીટી હાસ્યરસે પ્રયોગનિપુણે રીતિ : પ્રબંધેકૃતા.’ આ નિપુણતા માપવાનું આપણી પાસે સાધન નથી. પ્રેમાનંદમાં વિનોદરસ છે – સ્થૂળ છતાં વિવિધલક્ષી. ‘અમે બધાં’ ગુજરાતી હાસ્યસાહિત્યની પ્રશિષ્ટ નવલકથા છે, જે ધનસુખલાલ મહેતા અને જ્યોતીન્દ્ર દવે જેવા યુગપ્રવર્તક વિનોદકારની સહિયારી સર્જનશીલતાનું ફળ છે.
0
out of 5