$8.92
Genre
Novels & Short Stories
Print Length
118 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
849891009866
Weight
150 Gram
શ્રી ગુલાબદાસ બ્રોકર અને શ્રી અશોક હર્ષ જેવા વિદ્વાનોએ યોગ્ય રીતે બીરદાવેલી લેખકની આ પ્રથમ લઘુનવલકથા ગુજરાતી સાહિત્યની એક વિશીષ્ટ કૃતિ છે. સરળ, સચોટ, નિરાડંબરી ગદ્યમાં લખાયેલી આ કથાના નિરૂપણમાં લાઘવ , સૂચન, નાટ્યાત્મકતા, વગેરે બધી જ કરામતોનો ઉપયોગ થયો છે. એથી એનું વાચન એક અવિસ્મરણીય અનુભવ બની રહે છે.
0
out of 5