$10.54
Genre
Novels & Short Stories
Print Length
196 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9789351620006
Weight
210 Gram
મારું મુખ્ય ધ્યેય આને દસ્તાવેજની મહત્તા આપવાનું છે. એ દસ્તાવેજ છે – બનેલી ઘટનાનો, લોકમાનસનો, જનતાના મનોવિષ્લેષણોનો અને જનતાની ભાષાનો. લેખકે કેવળ માધ્યમરૂપે જ પોતાની મર્યાદાનું પાલન કર્યું છે. માનસશાસ્ત્રનાં, માનવવંશનાં, જાતિઓ અને કોમોનાં અભ્યાસ-આવલોકનનું જેઓને કંઈ મૂલ્ય હોય તેવાઓને આ મહારાજની કહેલી કથાઓ સાદર કરું છું.
0
out of 5