By H
By H
$10.54
Genre
Novels & Short Stories
Print Length
196 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2014
ISBN
9788184806823
Weight
430 Gram
કટાક્ષલેખનના આરંભનું નિમિત આસપાસ બનતી એવી ઘટનાઓ અને એવી પરિસ્થિતિઓ જેના વિશે ઉકળાટ ઠાલવવા બેસીએ તો કંટાળી જવાય. આઘાત, ગ્લાની, ભોંઠપ અને અકળામણ – આ તમામ લાગણીઓની ઉત્કટતાએ વ્યંગ-કટાક્ષની દિશા દેખાડી. આ પહેલા થોડા હાસ્યનિબંધો લખાયા હતા, બેત્રણ છપછપાયે ખરા, પણ બાકીના પડ્યા રહ્યા, તે આજે અહી.
0
out of 5