Sorathi Santo (સોરઠી સંતો)

By Zaverchand Meghani (ઝવેરચંદ મેઘાણી)

Sorathi Santo (સોરઠી સંતો)

By Zaverchand Meghani (ઝવેરચંદ મેઘાણી)

$11.90

$12.50 5% off
Shipping calculated at checkout.

Click below to request product

Specifications

Genre

Memoir & Biography

Print Length

275 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2013

ISBN

9788184809466

Weight

280 Gram

Description

સૌરાષ્ટ્ર એટલે મિલન-ભોમ : શૂરાઓની તેમજ સંતજનોની. સૌરાષ્ટ્ર એટલે પ્રણય-ભોમ : સાંસારિક તેમજ પારમેશ્વરી પ્રેમિકોની. આ રસકસભરી ભોમ પર લોભાઈને જેમ ક્ષત્રિકુલો ખડગ વીંઝતા આવ્યા..... તેમ ધર્મ-આકર્ષણે ભરતખંડને ખૂણેખૂણેથી સંતો પધાર્યા : સર્વનું સૈયારું સંગમ-તીર્થ.
કોઈ એક સંપ્રદાયના ધર્મગુરુઓના આ વૃત્તાંતો નથી, પણ લગભગ બિન-સંપ્રદાયી અને ગ્રામ્ય વસતિના નીચામાં નીચા પડ સુધી ઊતરેલી સેવાભાવી સંતોના બયાનો છે. તેઓ લોકોને રંગે રંગાયા હતા, અને લોકો તેઓને રંગે.....


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%