$12.33
Genre
Novels & Short Stories
Print Length
240 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788189160760
Weight
580 Gram
જગતનો બાગ ઘણો વિશાળ છે. એમાં અનેક પ્રકારનાં ફૂલડાં ખીલ્યાં છે. કોઈ સહસ્ત્રદલ કમળ તો કોઈ આકડા અર્કફૂલ ! એ ફૂલડાંમાં કોઈ ભગવાનને ભેટ ચઢ્યું છે, તો કોઈ વનમાં એમ ને એમ ખીલીને કરમાઈ ગયું છે ! સમય અને સંજોગ બહુ મોટી વાત છે ! છતાં ફૂલ એ ફૂલ છે : એની સોડમ કદી કેદ થતી નથી, એનું રૂપ કદી છાનું રહેતું નથી. એનો મનોહર રંગ આંખને આનંદ આપે જ છે. આશા છે કે આ ફૂલડાંની ફોરમ માણવી સહુને ગમશે.
0
out of 5