$9.74
Genre
Spiritual, Novels & Short Stories
Print Length
1 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2011
ISBN
9788184804843
Weight
420 Gram
સત્ય કાલાતીત (Timeless) છે, સત્ય શબ્દોથી માપી ન શકાય એવું હોવાથી, મન એને ઓળખી શકે નહીં. માટે મન અનુભવ કરતું ન હોય એવી અવસ્થામાં હોય એ સત્યના આવિર્ભાવ માટે આવશ્યક છે. તને સત્ય પ્રતિ જઈ શકો નહીં. સત્ય તમારામાં, સ્વયંમાં, પ્રગટ થવું જોઈએ. તમે સત્યને આમંત્રી શકો નહીં.
0
out of 5