$11.21
Genre
Print Length
233 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2011
ISBN
9788184801651
Weight
340 Gram
આ પુસ્તકમાં આલેખાયેલા વિષયોમાં સૌથી મહત્ત્વની વાત યોગ-અભ્યાસમાં નિષ્ઠા, પ્રમાણિકતા; થોડું પણ નિયમિત કરવાની વૃત્તિ, ઉપરાંત લમ્બોસેક્રલ પેઈન (કમરનો દુખાવો) તથા હાર્ટવિષયક ચર્ચા વિશદપણે કરવામાં આવી છે. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે, ‘મન હોય તો માળવે જવાય.’ બધી વાત મનની છે, સંકલ્પની છે, મનોબળની છે, દ્રઢતાની છે. જો મન મજબૂત હોય તો જગતમાં કંઈ પણ અસંભવ નથી.
0
out of 5