$10.16
Genre
Print Length
113 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
9788184808742
Weight
230 Gram
આ પૃથ્વી પર પ્રત્યેક કાળે, પ્રત્યેક સ્થાને, પ્રત્યેક માનવસમૂહમાં કોઈને કોઈ રૂપે ધર્મ રહ્યો જ છે. ધર્મવિહીન માનવસમાજ હોઈ જ ન શકે. માઓ અને તેમના અનુયાયીઓએ લાખ લાખ પ્રયત્નો કાર્ય તોપણ તિબેટ કે ચીનમાંથી પણ ધર્મને દેશવટો આપી શક્યા નથી, આપી શકાય નહિ ! આવો જીવન અને ધર્મનો અવિનાભાવ સંબંધ છે. ઘોર નાસ્તિક માનવીના જીવનમાં પણ કોઈને કોઈ રૂપે ધર્મ હોય જ છે, ધર્મ રહે જ છે. ધર્મ માનવીની ઓળખ છે !
0
out of 5