$15.75
Genre
Print Length
580 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
9788184806915
Weight
640 Gram
જ્યોતિષ સૌનો પ્રિય વિષય રહ્યો છે. જેમને જ્યોતિષશાસ્ત્રમાં શ્રદ્ધા નથી હોતી એવા લોકો પણ અખબારો-સામયિકોમાં પ્રગટ થતી જ્યોતીષવિષયક કોલમો વાંચવાની લાલચ રોકી શકતા નથી. પોતાની આજ કેવી જશે, પોતાના આગામી અઠવાડિયું, મહિનો-વરસ કેવા જવાના છે એ જાણવાનું કુતુહુલ સૌને હોય છે. જ્યોતિષ એ કાંઇ જડીબુટ્ટી નથી કે નથી જાદુઈ છડી – જેના દ્વારા સંભવિત દુર્ઘટનાઓને ટાળી શકાય. પરંતુ જ્યોતિષ તો માત્ર દીવાદાંડી છે. જોખમ સામે એ ચેતવે છે. ક્યારે કેવા ગ્રહોનું કેવું વલણ હશે એની જાણકારી હોય તો માણસ સાવધ રહી શકે.
0
out of 5