$10.14
Genre
Literature, Spiritual
Print Length
160 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184805468
Weight
210 Gram
આપણે કંઇકને વળગી રહેવા માંગીએ છીએ, આપણને સલામતી જોઈએ છે, માટે આપણે માન્યતા ધરાવીએ છીએ. જેવી રીતે દુન્યવી માણસ માલમિલકતને વળગી રહે છે તે રીતે કહેવાતો આસ્તિક કે ધાર્મિક માણસ પોતાની માન્યતા ને વળગી રહે છે. - આ બેમાં ઝાઝો ફરક નથી.
0
out of 5