$15.57
Genre
Novels & Short Stories
Print Length
470 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184804034
Weight
650 Gram
જિંદગી ફૂલોની બિછાત નથી, અને કાંટાની પથારી પણ નથી. ફૂલ અને કાંટા, સુખ અને દુ:ખ, આનંદ અને વિષાદ એક સાથે જ જિંદગીમાં રહેલા છે. માણસ ધનવાન હોય કે ગરીબ, મહાન હોય કે સામાન્ય, કોઈ ને કોઈ પ્રકારની ઉણપતો દરેક જિંદગીમાં રહેવાનીજ. એવી ઉણપ સાથેજ આપણે સૌએ જીવતા શીખવાનું છે. અંધકારમય જીવનમાં ઉજાસ પ્રગટ કરવાની કલા આપણે વિકસાવવાની છે.
0
out of 5