$11.33
Genre
Print Length
266 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184616651
Weight
290 Gram
આ પુસ્તકનું નામ “સૌરાષ્ટ્રનો મધપુડો” આપ્યું છે, કારણ કે આમાં મધ પણ છે અને ડંખ દેનારી માંખીઓ પણ છે. બહારવટિયાના જીવનમાં બંને તત્વો હોય છે. બહારવટીયા ચોર, ડાકુ, લુચ્ચા, લફંગા, ખંડણીખોર કે સોપારી લેનારા નથી હોતા. તે પોતાના ન્યાય માટે ઝઝૂમનારા માનવ – કદાચ મહામાનવ હોય છે. આ ભેદ આપણે સૌએ સમજવો જોઈએ.
0
out of 5