$10.31
Genre
Print Length
136 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184802047
Weight
245 Gram
આ નાટકો અનેક રીતે આપણા માર્યાદિત નાટકસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન લે છે અને તેનું કારણ તે એકાંકી છે કે ગદ્યમાં લખાયા એ નથી. એ વાત હવે આપણા સાહિત્યમાં નવી નથી રહી. પણ તે સાચેસાચું ગામડાનું વાતાવરણ અને ગામડાનું જીવન રજૂ કરે છે એ છે.
0
out of 5