$10.69
Genre
Novels & Short Stories
Print Length
125 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2019
ISBN
9788184804805
Weight
225 Gram
ગોપીનાથથી શરૂ કરીને ઝાંઝમેર, મહુવા, જાફરાબાદ, દીવ, સોમનાથથી પોરબંદર – દ્વારિકા સુધીનો સમુદ્રતટ, જેમ જેમ પગ તળેથી સરકતો ગયો, તેમ તેમ લેખકને એવું ઘણું સમજાતું ગયું જે અન્યથા ક્યારેય સમજાયું ન હોત.
આ વાતમાં આવતા મોટા ભાગના પાત્રો લેખકને અલગ અલગ નામે-સ્થળે-કાળે મળ્યા છે. એકાદ પાત્ર વિષે લેખકે એમના વડીલો પાસે સાંભળ્યું છે.
0
out of 5