$14.55
Genre
Spiritual, Novels & Short Stories
Print Length
366 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184800937
Weight
490 Gram
આપણે માણસ હોવાનું અભિમાન ધરાવીએ છીએ. બધાં પ્રાણીઓમાં મનુષ્યાવતાર સૌથી દુર્લભ છે. એ મનુષ્યાવતાર આપણને મળ્યો છે. ઉત્ક્રાન્તિના સૌથી ઊંચા પગથિયે પહોચ્યા છીએ. બીજાં બધાં માત્ર પ્રાણીઓ છે. આપણે માણસ છીએ – વિચારવંત, સમજદાર, બુદ્ધિશાળી માણસ છીએ. પરંતુ પ્રશ્ન એ છે કે આપણે એવા માણસ છીએ ખરા?
0
out of 5