$11.23
Genre
Print Length
218 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9789382063230
Weight
420 Gram
કાર્ય કરવું એ ઘણું સારું છે, પરંતુ તે વિચારમાંથી આવે છે. એટલે મસ્તકને ઉન્નત વિચારોથી, સર્વોચ્ચ આદર્શોથી ભરી દો; તેમને દિનરાત તમારી દ્રષ્ટિ તરફ રાખશો તો તેમાંથી જ મહાન કાર્યોનો જન્મ થશે. ‘મારા શબ્દો પ્રાણ છે અને એ જીવન છે.’ ઈશુના આ શબ્દો તમે સાંભળ્યા છે. એ જ રીતે મારા શબ્દો પણ પ્રાણ છે અને જીવન છે; તમારા મસ્તકમાં એ અગ્નિ પ્રવેશ કરશે અને એનાથી તમે છટકી નહીં શકો.
0
out of 5