$13.02
Genre
Memoir & Biography, Spiritual, Novels & Short Stories
Print Length
336 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9789382063254
Weight
340 Gram
ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પરમહંસના મહાપ્રયાણ પછી તેમની આજ્ઞાથી સ્વામીવિવેકાનંદે ભારતભ્રમણ અને પછી વિદેશભ્રમણ કર્યું. વર્ષો સુધી ચાલેલા આ ભ્રમણ દરમિયાન દેશ-વિદેશમાં અનેક નામી -અનામી વ્યક્તિઓ સાથે પરિચય અને સંબંધ થયો. એ જમાનામાં પત્રવ્યવહાર જ પરસ્પરના સંપર્કનું મુખ્ય સાધન હતું. સ્વામીજીએ ૩૯ વર્ષના આયુષ્યકાળમાં બાર-તેર વર્ષો દરમિયાન સેંકડો પત્રો લખ્યા હતા. એ પૈકી સ્વામીજીએ પોતાની વિદેશી શિષ્યાઓને લખેલા લાગણીસભર ૨૦૮ પત્રો અહી સંપાદિત કરી મુકવામાં આવ્યા છે. આશા છે કે જેમને માટે આ પુસ્તક તેયાર કર્યું છે, એ ગુજરાતની નવી પેઠીને આ પુસ્તક પસંદ પડશે તથા તેમના જીવનઘડતરમાં, વ્યક્તિત્વવિકાસમાં અને એ દ્વારા રાષ્ટ્રના ઉત્કર્ષમાં ઉપકારક પુરવાર થશે.
0
out of 5