$10.74
Genre
Spiritual, Novels & Short Stories
Print Length
206 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9789381061282
Weight
250 Gram
જ્ઞાનપ્રાપ્તિનું રહસ્ય છે : બધામાંથી સારતત્વ ગ્રહણ કરવું. સાચું શિક્ષણ એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું એ નહિ, પરંતુ બુદ્ધિશક્તિનો વિકાસ; અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક ઈચ્છાશક્તિનો ઉપયોગ કરવાની તાલીમ, જે માનવને આત્મનિર્ભર બનાવે છે. યોગની આ તર્કસુધ્ધ તથા દાર્શનિક બાજુ છે, અને ઘણી કઠિનપણ છે. પરંતુ હું તમને ધીમે ધીમે તેનાથી પરિચિત કરીશ.
0
out of 5