$10.71
Genre
Novels & Short Stories
Print Length
183 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184805345
Weight
255 Gram
એક ડોક્ટર દ્વારા એક દર્દીને કાગળ ઉપર લખીને આપવામાં આવતી સારવાર એટલે પ્રિસ્ક્રિપ્શન. આમ જુઓ તો એ બીજું કશું નથી, માત્ર એક ચબરખી છે, કાગળનું પતાકડું છે ,પણ એ ચબરખીના ટુકડામાં સારવારના શબ્દો ઉતારતાં ઉતારતાં મને અચાનક ક્યાંક ક્યાંક સંવેદનાઓનો ભેટો થઈ ગયો. ઝાકળના કાફલાઓ અને લાગણીના સાગરો જોવા મળ્યા. મારી પાસે આવેલી દરેક સ્ત્રીની ભીતરમાં છુપાયેલી એક વાર્તા જોવા મળી. ક્યારેક સુખાં, બહુધા કરુણાંત. આ બધી કથાઓને, એમાં રહેલી વ્યથાઓને સાંગોપાંગ નિરૂપવા લેખકે પ્રયાસ કર્યો છે.
0
out of 5