$10.95
Genre
Novels & Short Stories
Print Length
236 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
849891010107
Weight
370 Gram
દુકાનદારે ગલ્લા ઉપરથી હાક મારી : ‘અલ્યા એ મજૂર !’ હક સાથે લાલ સફવાળો એક મજૂર આવી ઊભો. એની પાછળ બીજા બે સફેદ સાફાવાળા મજૂર પણ આવ્યા અને ગલ્લાવાળા શેઠનું ધ્યાન પડે એ રીતે થોડાક અંતરે આંખોના ખોળા પાથરી ઊભા રહ્યા.
0
out of 5