Navi Drashti (નવી દ્રષ્ટિ)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

Navi Drashti (નવી દ્રષ્ટિ)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

$9.81

$10.30 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Spiritual, Current Affairas & Pollitics

Print Length

222 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2012

ISBN

9788184617429

Weight

270 Gram

Description

સ્વામી સચ્ચિદાનંદના લેખો પ્રસ્તૃત લેખો આ દેશની રાજનીતિ તથા રાજનેતાઓના સ્વરૂપને સુધારવામાં કાંઇક પણ ઉપયોગી થશે એ દ્રષ્ટિથી લખાયા છે .. પ્રજાનાં બધાં સુખોનું મૂળ ‘રાજસુખ’ છે. રાજસુખ રાજનેતા અને રાજનીતિને અધીન છે. જો ઉત્તમ રાજનેતા અને મુત્સદ્દીગીરીપૂર્ણ રાજનીતિ મળ્યાં હોય તો રણમાં વસેલી પ્રજા પણ સુખી થાય, પણ જો અધમ રાજનેતા તથા મૂર્ખતાપૂર્ણ રાજનીતિ મળ્યાં હોય તો નંદનવનમાં પણ પ્રજા ઉજ્જડ થઇ જાય ! રાજનેતા કુશળતાપૂર્વક ધર્મને તથા સમાજને પણ સુધારી શકે છે. ‘નવી દ્રષ્ટિ’માં કેટલાક લેખો રાજનીતિ સંબંધિત છે, તો કેટલાક સમાજજીવન સંબંધિત છે. અત્યારે ભારતનો સૌથી વિકટ અને મહત્વનો પ્રશ્ન ‘રાજસુખ’નો છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%