$8.46
Genre
Novels & Short Stories
Print Length
138 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184800593
Weight
150 Gram
આ પુસ્તકમાં લેખકનું આત્મકથાત્મક લખાણ છે. મુરલીમાં શબ્દો નથી એનું હજુ બીજું એક મોટું વરદાન છે : મુરલીમાં શબ્દો નથી એટલે એ બધાંની જ છે. જો શબ્દો આવે તો ભાષા આવે અને તે એક માણસની હોય, એક પ્રાંતની હોય, એક દેશની હોય, પણ સંગીત તો બધાંનું જ છે. એની સરહદ નથી, એનો સીમાડો નથી. એ સર્વવ્યાપી છે, સર્વગામી છે. એનો શબ્દકોશ નથી, એનું ભાષાંતર કરવાની જરૂર નથી. મુરલી બધાંની છે.
0
out of 5