$8.46
Genre
Novels & Short Stories
Print Length
103 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
849891009644
Weight
100 Gram
રોમે રોમે જીવતો માણસ.શબ્દપ્રયોગ ઉમાશંકરનો છે. ને એ વાંચીને મારાં જ રોમે રોમે ઊભાં થયાં. એ મારો આદર્શ ને મારો સંકલ્પ. એ મારી સાધના ને એ મારું વ્રત. જીવન એ યજ્ઞ. શ્વાસોચ્છવાસ એ પૂજા. ઘડીએ ઘડીએ જીવવું એ ઈશ્વરનો મહિમા કરવો. રોમે રોમે જીવવું એ ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચવું.
0
out of 5