$10.40
Genre
Novels & Short Stories
Print Length
208 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184807073
Weight
330 Gram
હું ફરી પાછો બેકાર બન્યો. ખભા પર કોથળો લઇ, કિનારે કિનારે ચાલતો હું બંદર છોડી રહ્યો હતો. ત્યારે અઢી મહિનાની આ નોકરીની હૂંફ આપતી એક યાદ-એક પિછાન – મનમાંથી ખસતી નહોતી.
0
out of 5