$8.07
Genre
Humor
Print Length
77 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2011
ISBN
9788184807318
Weight
160 Gram
હાસ્યરસમાં તર્કવ્યાપાર નથી હોતો, પરંતુ હાસ્યરસ મનુષ્યચિત્તને પ્રસન્ન કરી સ્વસ્થ રાખે છે,..અનેક જતન ભાર નીચે દબાઈ નમી જતા ચિત્તને, હાસ્યરસ એ ભાર ઓછો કરી, ઊંચે આવવાની શક્તિ આપે છે. હાસ્યરસ પારખવાની શક્તિથી એવી સમતોલ વૃત્તિ પ્રાપ્ત થાય છે, કે જીવનના વિવિધ પ્રસંગોનું તાત્પર્ય સાધારણ સમજની નજરથી જોતાં આવડે છે.
0
out of 5