$8.78
Genre
Novels & Short Stories
Print Length
144 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2011
ISBN
9789382063032
Weight
180 Gram
શૈલેશ્વર ઘોષાલ કોલકાતાની પ્રખ્યાત કૉલેજનો પ્રોફેસર છે. તેની પત્ની નવેક વરસના પુત્રને મૂકી મરણ પામી છે. સાહેબશાહી ઢબે રહેતા પ્રોફેસરના ઘરમાં બબરચી વગેરે નોકરચાકરપણ છે. શૈલેશ વિલાયત ગયો એ પહેલાં તેનાં લગન થયાં હતાં, પણ તેના પિતાએ વેવાઈ સાથે ઝઘડો કરી ગાંડી છોકરી વળગાડી દીધી છે એવું જણાવી વહુને પિયર મોકલી દીધી હતી. વિલાયતથી પાછા આવી શૈલેશ ફરી પરણ્યો, પણ એય મરણ પામી હતી. શરદબાબુએ સાવકી માં પણ વાત્સલ્યમૂર્તિ બની શકે છે, તે આ કથા દ્વારા સુંદર રીતે દર્શાવ્યું છે.
0
out of 5