$8.86
Genre
Novels & Short Stories
Print Length
144 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2011
ISBN
849891011135
Weight
105 Gram
બંકિમબાબુ કહે છે, ‘અંગ્રેજી ભાષામાં લોર્ડ લિટને જ્વાળામુખીને લીધે નાશ પામેલા પોમ્પિઆઈ નામના શહેર વિશેની નવલકથા લખી છે. એમાં ‘નિદિયા’ નામની આંધળી ફૂલવાળીની વાત આવે છે. એની પ્રેરણા પરથી ‘રાજાની’નું સર્જન થયું છે. જન્મથી અંધ એવી રજની નામની ફૂલવાળીને લોકો સાવ ગરીબ માની તેનો તુચ્છકાર કરે છે. પરંતુ પછી એક એવો ચમત્કાર બને છે અને તે અઢળક ધનસંપત્તિનો માલિક બની જાય છે. અને પછી,...?
0
out of 5