Yuvadharma (યુવાધર્મ)

By Father Valles (ફાધર વાલેસ)

Yuvadharma (યુવાધર્મ)

By Father Valles (ફાધર વાલેસ)

$7.81

$8.20 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Poetry

Print Length

144 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2010

ISBN

9788184806373

Weight

60 Gram

Description

‘યુવાધર્મ’ એટલે યુવાનો પાળે એ માટે બીજા કોઈએ પ્રબોધેલો બહારનો ધર્મ નહિ, પણ યુવાનોનાં ગુણ, લક્ષણ, તત્ત્વ, પ્રકૃતિ અંદરથી ખીલે અને પાંગરે એ કુદરતનો અસલ, આંતરિક, વ્યક્તિગત ધર્મ. યુવાન પોતાની યુવાનીને ઓળખે, સમજે, સ્વીકારે, શોભાવે એ દ્રષ્ટિ છે. એ દિશાસૂચન આ પાનાંમાં છે.જીવનના દરેક તબક્કોઓ એક ધર્મ હોય છે. યૌવનના તબક્કાનો ધર્મ સમજવામાં આ ‘યુવાધર્મ’ પુસ્તક માઈલસ્ટોન બની રહેશે તેવી શ્રદ્ધા છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%