$8.57
Genre
Novels & Short Stories
Print Length
144 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
9788189848149
Weight
180 Gram
બંગાળમાં ચંડીગઢ નામના એક ગામમાં આવેલા દેવી ચંડિકાના મંદિરમાં રહેતી ભૈરવીની લોકો ખૂબ શ્રદ્ધા કરતા. અલકાને નાની વયે ભૈરવીનું પડ અપાયું હતું. તે ષોડશી નામે ઓળખાતી. એક બનાવને લીધે ગામ આખામાં ભૈરવીની ભારે બદનામી થઈ. પરંતુ સાચો ભેદ અલકા એકલી જ જાણતી હતી. એ પછી એક એવો ચમત્કાર બની ગયો કે જીવાનંદ ચૌધરી ગરીબ ખેડૂતોનો તારણહાર બની ગયો. તેના સ્વભાવનું આવું પરિવર્તન શી રીતે થઇ ગયું, એ જાણશો ત્યારે દંગ રહી જશો.
0
out of 5