$11.30
Genre
Print Length
150 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184806335
Weight
200 Gram
ખલિલ જિબ્રાનના વિચારોમાં પ્રકૃતિ પ્રત્યેનું પ્રબળ આકર્ષણ સ્પષ્ટ જોવા મળે છે. નિસર્ગના સાંનિધ્યમાં એમની કલમ તરબોળ છે. ક્યારેક પહેલી વખત વાંચતાં અટપટી લાગે એવી વાત, વારંવાર વાંચવાથી નવાનવા અર્થસંદર્ભો આપણને મળે છે. તત્ત્વ અને સત્ત્વની સાથે જીવાતા જીવનને ગૂંથીને એમણે વિચારત્રિવેણીને ઘાટ આપ્યો છે.
0
out of 5