Soti Ane Pothi (સોટી અને પોઠી)

By Dhananjay Shah (ધનંજય શાહ)

Soti Ane Pothi (સોટી અને પોઠી)

By Dhananjay Shah (ધનંજય શાહ)

$11.24

$11.80 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Humor, Novels & Short Stories

Print Length

340 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2010

ISBN

9789382063353

Weight

250 Gram

Description

બાળકોને મુક્ત મને ખડખડાટ હસવું ગમતું હોય છે. એમના માનસમાં બચપણથી એક સૂક્ષ્મ પ્રકારની ટોળવૃત્તિ, મજાકવૃત્તિ, વિનોદવૃત્તિ, સમાવિષ્ટ થયેલી હોય છે જ ! એમની આ રમૂજવૃત્તિને, એમના આ નિર્દોષ મુક્તવિનોદને પોષે, વિકસાવે, સમૃદ્ધ કરે અને ઉચ્ચતર કક્ષાએ લઇ જાય એવા વિનોદપ્રધાન બાળસાહિત્યની જરૂરિયાત આજે દુનિયાના બધા દેશો સ્વીકારે છે.
ગુજરાતના બાલસાહિત્યમાં “સોટીદસ અને પોઠીદાસ” ના પરાક્રમોના આ ગુચ્છો ધ્વારા એ પ્રકારનું વિનોદપ્રધાન બાળસાહિત્ય યતકિંચિત અંશે પૂરું પાડવાનો એક નમ્ર પ્રયાસ આ પ્રકાશનો ધ્વારા થઇ રહ્યો છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%