$11.19
Genre
Print Length
240 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
9788184808988
Weight
245 Gram
સંસ્કારનું અજવાળું આપે એને સંસ્કારદીપક કહેવાય. અને એવા અનેક દીપક હોય એને દીપાવલિ કહેવાય.
ગુજરાતી વાર્તાકાર ધૂમકેતુએ એવા અનેક સંસ્કારદીપક પ્રગટાવ્યા છે. નાની-નાની વાર્તાઓમાં જીવનનો ગહન બોધ વાચકને મળે એ રીતે એની માવજત કરી છે, એવી રૂડી વાર્તાઓમાંથી સજાવી છે : લોકસંસ્કાર દીપાવલિ.
સીધી વાત અને સરળ શૈલી. ક્યાય કશું ભારેખમ નહિ. બાળકોને તો ગમે જ, પ્રૌઢોનેય ગમશે... જરૂર.
0
out of 5