$10.14
Genre
Humor, Science Fiction & Fantasy, Novels & Short Stories
Print Length
240 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9789382063148
Weight
200 Gram
હિતોપદેશની આ કથાઓ હંમેશા તાજી વાનગી જેવી લાગે છે. આ વાર્તાઓની ટીવી સિરિયલો પણ બની છે અને એનિમેશન ફિલ્મો પણ બની છે. રમણલાલ સોનીની રસમધુર શૈલીમાં લખાયેલી હિતોપદેશની આ કથાઓ એવી મજાની છે કે એની સામે ટીવીની સિરિયલો કે ફિલ્મોય ફિક્કી લાગે ! આપણી આસપાસના પશુજગત, પંખીજગત, વૃક્ષજગતનો પરિચય કરાવવા ઉપરાંત બાળકના બૌદ્ધિક અને ચારિત્રિક ઘડતર માટે આ કથામાળાનો બીજો કોઈ વિકલ્પ નથી.
0
out of 5