$8.98
Genre
Humor, Novels & Short Stories
Print Length
65 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2011
ISBN
849891010336
Weight
145 Gram
બાળકને રસપ્રદ શૈલીમાં વાર્તા કહેવાનો પ્રયોગ નિરાંતની પળોમાં કરી જોજો. એની આંખોમાં છલકાતાં વિસ્મય, કુતૂહલ અને ઉમળકો તમારા તનાવ અને અજંપાને ઓગળી નાંખશે ! બાળકની મોજમાંથી જ તમને ય તમારા આનંદનું સરનામું મળી જશે. તમારા આનંદની મંજિલ સુધી વાયા બાળકની મોજ જોઈ શકાશે અને એ માટે પશુ, પંખી, પ્રકૃતિ જેવા વિષયોમાંથી આ વાર્તાઓરૂપ વાહન સજાવ્યું છે.
0
out of 5