$8.98
Genre
Print Length
65 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2011
ISBN
849891010343
Weight
435 Gram
લાંબા સમયે ગુજરાતના કિશોરો તેમ જ આમવર્ગ સમક્ષ ‘લોકરામાયણ’ના ૬ ને ‘લોકભારત’ના ૧૨ ભાગ મૂકતાં સંતોષ અનુભવું છું. બંને મહાકાવ્યો અનેક કલમે લખાયાં છે ને રામાયણની તો પારાયણો પણ ઘણી થાય છે. આમ વિવિધ વર્ગ પાસે અનેક માર્ગે આ મહાકાવ્યો પહોંચ્યા છે ને પહોંચે છે.
0
out of 5