$11.00

$11.55 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Memoir & Biography, Novels & Short Stories

Print Length

188 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2015

ISBN

9788184615975 / 9789351753193

Weight

255 Gram

Description

વિંગ્સ ઓફ ફાયર નો અનુવાદ
અનુવાદક હરેશ ધોળકિયા
ડૉ . કલામની આત્મકથા , હકીકતે, માત્ર વ્યક્તિગત સિદ્ધિની જ આત્મકથા નથી, પણ ભારતીય અવકાશ વિજ્ઞાન - રોકેટ વિજ્ઞાનનો ઈતિહાસ જ છે - આંખે દેખ્યો અહેવાલ જ છે પ્રા. વિક્રમ સારાભાઇનાં સ્વપ્નો ડૉ કલામ તથા તેમના સાથી વિજ્ઞાનીઓએ કેમ આગળ વધાર્યા, તેની કથા જ છે. પ્રથમ કામ કરનારાને કેવી તકલીફો પડે છે, તેઓ તેને હલ કરે છે, ત્યારે કેવી કેવી પીડાઓ – હતાશાઓમાંથી પસાર થાય છે, અને છતાં કેમ આગળ વધે છે --તેની આ કથા છે. આજે ભારતીય અવકાશ વિજ્ઞાનની જે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે, તે આ કલામ તથા તેમના જેવા નાના - મોટા વિજ્ઞાનીઓના અવિરત શ્રમનું પરિણામ છે. આ પુસ્તકનું બીજું મહત્વ એ છે કે તે એક ''મેનેજમેન્ટ ''નું પુસ્તક પણ છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%