Logo

  •  support@imusti.com

Antim Prakran (અંતિમ પ્રકરણ)

Price: $ 9.10

Condition: New

Isbn: 9789380503462

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Hardcover

Language: Gujarati

Genre: Novels & Short Stories,

Publishing Date / Year: 2010

No of Pages: 136

Weight: 150 Gram

Total Price: $ 9.10

    0       VIEW CART

મારો પ્રથમ નવલિકાસંગ્રહ ‘અંતિમ પ્રકરણ’ પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે મને યાદ આવે છે વારસો પહેલાંનો એ રોમાંચ, જયારે ‘અખંડ આનંદ’માં મારી પ્રથમ વાર્તા છપાઈ હતી અને હું ખુશીથી છલકાઈ હતી. એમની વાર્તાઓમાં વેરાયેલું વિષયવૈવિધ્ય.. કેવાં કેવાં બીજ અંકુર બનીને કોળી ઊઠે છે નીલમની વાર્તાઓમાં ! પ્રત્યેક વાર્તા એના વાચકને એક રસભર વિશ્વમાં લઈ જશે અને તેમને નિરાશ નહીં જ કરે તેની પૂરી ખાતરી.