$11.69
Genre
Thriller & Suspense, Novels & Short Stories
Print Length
226 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184806939
Weight
265 Gram
અહી ભલે દીકરીને બે વાર જનમવાની વાત કરી, પરંતુ લેખિકાને તો પુત્રીનો જન્મ ત્રણ વાર થતો દેખાય છે. પિયરમાં પારણે, વહુ તરીકે સાસરિયાના બારણે અને ત્રીજો જન્મ જયારે તે સંતાનને જન્મ આપે છે ત્યારે – એક માં તરીકે. શિશુના આગમન સાથે એક સ્ત્રીનું સમગ્ર અસ્તિત્વ બદલાય છે. એ અનુભવ પુરુષની પહોચની બહાર છે. એક નવા જ સ્વરૂપ સાથે તેનો આવિર્ભાવ થતો રહે છે.
0
out of 5