$10.72
Genre
Novels & Short Stories
Print Length
212 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184809701
Weight
240 Gram
૧૯૬૦માં પહેલી વખત દિલ્હી ગયો ત્યારે એક મિત્રને ત્યાં મુલ્લા નસરુદ્દીન વિશે એક પુસ્તિકાનાં થોડાં પાનાં વાંચેલાં. તે ચિત્તમાં ચોંટી ગયાં. તેના વિશે અવારનવાર મિત્રો સમક્ષ વાતો કરું. આ કથામાંથી વાચકો માત્ર હળવાશ જ નહિ, પણ જીવનલક્ષી કોઈક એવો સ્ફુલિંગ પામી શકશે કે જે તેના જીવનમાં હળવાશનો કે મર્મનો ઉજાશ પાથરશે તો આ યાત્રા એટલી સાર્થક થશે.
0
out of 5