$10.10
Genre
Novels & Short Stories
Print Length
247 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 1997
ISBN
849891017519
Weight
340 Gram
‘ઊડ ચલ પંછી પરદેશ’ના દરેક પ્રકરણ આમ તો સ્વતંત્ર વાર્તા જેવા લાગે છે. પણ બધી જ વાર્તાઓ અલગ અલગ લાગવા છતાં, એક બીજા સાથે સંબંધ ધરાવે છે. એકબીજા સાથે ગૂંથાયેલી છે.
‘ઊડ ચલ પંછી પરદેશ’માં કોઈ નાયક નથી, કે કોઈ ખલનાયક પણ નથી. બધા જ માણસો છે. જેમનામાં ખામીઓ પણ છે. એટલી જ ખૂબીઓ પણ છે.’
બધા જ પાત્રોને લેખકે અમેરિકાની ધરતી પર નજીકથી જોયા છે. વતનથી હજારો માઈલ દૂર હોવા છતાં વતનના સંસ્કારથી એ આજે પણ એટલા જ સુવાસિત છે.
0
out of 5