$10.40
Genre
Humor, Novels & Short Stories
Print Length
198 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184618822
Weight
240 Gram
‘વાચક ક્યાંય નથી ગ્રંથાલયમાં’ પુસ્તકમાંથી પસાર થતાં ખાતરી થઈ કે લેખકનું નામ ભલે ‘કિશોર’ રહ્યું પણ એમના લેખનમાં યુવાનની તાજગી અને યૌવનનો તરવરાટ દેખાય છે. આ પુસ્તકમાં Humour અને wit નું પ્રાધાન્ય છે, પણ લેખક પાસે નિર્દશ કટાક્ષની શક્તિ પણ છે એની પ્રતીતિ ‘ઊંટનાં અઢારથી વધુ અંગો વાંકાં દેખાડનાર વિવેચક વિવેક’ નિબંધ કરાવે છે.
0
out of 5