$9.05
Genre
Humor, Novels & Short Stories
Print Length
128 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789383815692
Weight
360 Gram
પોતાની ઓળખાણ એટલે શું, તેવી ઓળખાણની જરૂરિયાત, પોતાની જીવનતસવીર, પોતાની ઓળખાણ ક્યારે થઇ શકે, મનની માયાજાળ, મનની શાંતિના અયોગ્ય રસ્તાઓ, નિષ્કિય જાગૃતિ દ્વારા મનની શાંતિ અને શરીરના સ્વાસ્થ્ય વિશે આ નાનકડા પુસ્તકમાં શક્ય તેટલી સાદી ભાષામાં અને સરળ શૈલીમાં વિચાર કરવા કોશિશ કરી છે. પોતાને ઓળખવાનો આરંભ કરનારાઓને કઈક મદદ થાય તે હેતુ થી કેટલાક પ્રશ્નો અને વિવિધ ચિંતકોના માર્ગદર્શક અવતરણો પણ પુસ્તકના છેવટના ભાગમાં મૂક્યા છે.
0
out of 5