$8.62
Genre
Print Length
133 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2007
ISBN
9788184619072
Weight
200 Gram
શ્રી મદ ભગવદગીતા ઉપર અસંખ્ય સમયમાં તો પ્રસ્થાનત્રીયમાં ગીતા એક ઘટક રહી છે. અર્થાત પોતપોતાના સિદ્ધાંતોને પ્રમાણિત કરવા લગભગ બધા આચાર્યોએ ગીતાને પ્રમાણગ્રંથ તરીકે સ્વીકાર્યો છે અને સૌએ પરસ્પરમાં વિરોધી એવા સિદ્ધાંતો ગીતા દ્વારા પોતપોતાના પક્ષમાં પ્રતિપાદિત કાર્ય છે.
0
out of 5