$16.27
Genre
Culture & Religion, Novels & Short Stories
Print Length
496 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
849891018202
Weight
540 Gram
આપણા પૂર્વજો અને પુરાણા આચાર્યોએ જનહિત માટે રચેલ ગ્રંથો જનતાને અર્પણ કરેલ છે. ભારતીય સંસ્કૃતિનાં શાસ્ત્રો, પુરાણો, ઉપપુરાણો, વેદવેદાંત, ઉપનિષદો આદિ ગ્રંથો હિંદુ ધર્મની અમૂલ્ય મૂડી છે. તેનો સદુપયોગ થવો જરૂરી છે. આપણે અહીં કર્મકંદ વિધાનની પસંદગી કરીને કર્મકાંડી બ્રાહ્મણોને તેમજ તેના જીજ્ઞાસુઓને ઉપયોગી થાય તેવાં ક્રિયાકાંડ અને પ્રયોગવિધિની પસંદગી કરી છે.
0
out of 5