$13.33
Genre
Spiritual, Novels & Short Stories
Print Length
352 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
849891018288
Weight
450 Gram
આ દશમ સ્કંધમાં ભગવાન શ્રીકૃષ્ણની કથા વિસ્તારથી વર્ણવી છે. આ કથામાં કેટલોક ભાગ મનુષ્ય અવતાર લેનાર ભગવાન શ્રીકૃષ્ણની ઐતિહાસિક હકીકત રૂપે લખાયેલ છે, જયારે કેટલોક ભાગ પરબ્રહ્મ તથા માયાના કાર્ય રૂપ શરીરોના વિલાસ રૂપ આધ્યાત્મિક છે. ઐતિહાસિક અને આધ્યાત્મિક ભાગનું સંમિલન ભક્તજનોને સતત બ્રહ્મચિંતન રહે એટલા માટે અત્યંત ઉપયોગી છે.
0
out of 5