$8.80
Genre
Print Length
118 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9789382063872
Weight
150 Gram
સંવેદનાત્મક સંબંધકથાઓનો આ સંગ્રહ ગુજરાતી વાર્તારસિક વાચકોને ખૂબ ગમશે. પરંપરાની શાહીમાં કલમ ઝબોળીને પ્રયોગાત્મક આલેખન કરવાની ખૂબી લેખક પાસે છે. ગુજરાતી સાહિત્યમાં આ પુસ્તક સાથે એક મુલાયમ શૈલીની કલમનો પ્રવેશ થઇ રહ્યો છે, એ આનંદની વાત છે.
0
out of 5