$11.23
Genre
Novels & Short Stories
Print Length
216 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184808186
Weight
880 Gram
વિ.સ.ખાંડેકરની નવલકથાઓ માનવીની સહજ વૃત્તિઓ અને સંવેદનાઓના પ્રતિબિંબ ઝીલે છે. આ મરાઠી સર્જકની ઘણી ઉત્તમ કૃતિઓના ગુજરાતી અનુવાદો ઉપલબ્ધ થયા છે. સ્ત્રી-પુરુષના સંબંધની વાત હોય કે વ્યક્તિ અને સમષ્ટિના અનુસંધાનની વાત હોય, હૃદયની ઊર્મિઓનું મધુર ગાન હોય કે માનવીની દુર્વૃત્તિઓનો પ્રદૂષિત ઘોંઘાટ હોય-વાચકને ભાવવિભોર કરે એવી વિ.સ. ખાંડેકરની શૈલી છે અને ગોપાળરાવ વિદ્વાન્સે એને ગુજરાતીમાં ઉત્કૃષ્ટ રીતે ઊતારી છે. આ કારણે એમની નવલકથાનાં પાત્રો અજાણ્યાં નથી લાગતાં અને એમની સંવેદનાઓ અપરિચિત નથી લગતી. આ પુસ્તકને વાંચીને તમેય ખાતરી કરી જુઓ !
0
out of 5